The podcast episodes aim at catering platform to the children from the village area to express their mind. It is an attempt to bring their hidden talent and provide them the educational atmosphere that helps them to develop themselves.
…
continue reading
Aachman - આભાર (Thanks) S2 l E12 જેણે આપણને કશુંક આપ્યું છે તેનો આભાર માનવાનું ક્યારેય ન ચૂકીએ. ઉપકારનો બદલો ઉપકાર એ જ સાચો આભાર. જે શક્તિ મને ન માગતાં અઢળક આપતી રહેલી છે તેને આભાર સહ વંદન...
…
continue reading
Aachman - પરિવર્તન (Change) S2 l E11 પ્રભુની બનાવેલી દુનિયામાં પરિવર્તન થતું જ રહેલું છે. આપણે તેને અનુકૂળ થઈ જીવતાં શીખીએ. પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે ત્યારે કુદરતના નિયમોને અનુસરીએ.
…
continue reading
1
Aachman - હકારાત્મકતા (Positivity) S2 l E10
5:34
5:34
Mais Tarde
Mais Tarde
Listas
Like
Curtido
5:34
Aachman - હકારાત્મકતા (Positivity) S2 l E10 જીવનના દરેક ક્ષેત્રમાં હકારાત્મકતા હશે તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. ચાલો, 'પાણીનો પ્યાલો અડધો ખાલી નહિ, પણ અડધો ભરેલો છે' એવું જ વિચારીએ.
…
continue reading
Aachman - મિત્રતા (Friendship) S2 l E9 અંધારામાં આશાનું કિરણ અને જેને આપણી સફળતાની ખુશી હોય તે સાચો મિત્ર. આંખો બંધ કરી વિશ્વાસ થઈ શકે અને જીવનનો ધબકાર અને શ્વાસ છે મિત્ર.
…
continue reading
Aachman - S2 l E8 'ક્ષમા' (Forgiveness) ફરી ભૂલ ન થાય તો સાચી માફી માંગી કહેવાય અને સામેવાળા પ્રત્યે પૂર્વગ્રહ ન રહે તો માફી આપી કહેવાય. વિવેકાનંદે કહ્યું છે કે, "કોઈ વ્યક્તિના દોષ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ." 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્..'
…
continue reading
Aachman - બાળક (Child) S2 l E7 પરમાત્માના પ્રેમ સ્વરૂપ બાળકોના કોલાહલમાં વર્ષો વીતે એના જેવો બીજો ક્યોં સવિશેષ આનંદ હોય ? ચાલો, બાળકોને વિચારો નહિ, પ્રેમ આપીએ.
…
continue reading
6Aachman - સ્વચ્છતા (Hygiene) S2 l E6 સ્વચ્છતાને Wel Come, ગંદકીને Bye Bye. પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળીએ. કુટેવો થી દૂર રહેવા મન બનાવીએ. તંદુરસ્ત અને નિરામય માટે સ્વચ્છાગ્રહી બનીએ. 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત.'
…
continue reading
Aachman - સફળતા (Success) S2 l E5 સંઘર્ષ ક્યારેય સમાપ્ત થતો નથી. તેની સામે રોજ ઝઝૂમવું એ જ સફળતાનો એકમાત્ર ઉપાય છે.
…
continue reading
Aachman - મદદ (Help) S2 | E4 બાળકની અપેક્ષા વગર નિઃસ્વાર્થ બીજાને ઉપયોગી થવું એટલે મદદ. મદદ હૈયાની ભાષા છે ત્યારે હૃદયમાં મદદનું ઝરણું ફૂટે તો જ કોઈને હાથ આપી શકાય. ચાલો, નિષ્ઠા પૂર્વક બીજાને મદદરૂપ થઈએ.
…
continue reading
Aachman - Guru Purnima S2 | E3 આસ્થા, ચૈતન્ય અને આત્મવિશ્વાસનું ઝરણું એટલે ગુરુ. આપણી ભૂલોને સ્વીકારી આપણામાં ઉત્સાહ પૂરે તે ગુરુ. અજ્ઞાનના અંધારાને હડસેલી દેનાર સૌ ગુરુ જનોને સાદર વંદન...
…
continue reading
Achman - Goal S2 | E2 જીવનમાં ધ્યેય તરફ આગળ વધવા આત્મવિશ્વાસ હોવો આવશ્યક છે. આપને નિશ્ચિત ધ્યેય સિદ્ધિ માટે અવિરત પ્રયત્નો કરતા રહીએ તો સફળતા અચૂક મળે છે.
…
continue reading
Aachman - Courage S2 | E1 જીવનમાં અવરોધોને ગણકાર્યા વગર હિંમતપૂર્વક આગળ વધીએ તો અચૂક ધારી સફળતા મળતી હોય છે. યાદ રાખીએ કે, 'હિંમતે મર્દા તો મદદે ખુદા' આત્મનિરીક્ષણ જ મનને મજબૂત બનાવશે
…
continue reading
કોરોના મહામારીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ અને સામાજિક અંતર જાળવવું. વેક્સિન તો ફરજિયાત લેવાની હો..ગભરાવાની જરૂર નથી. કોરોના હારશે, આપણ જીતીશું.
…
continue reading
Aachman - Book S1 | E23 હકારાત્મક અને સુંદર વિચારો પૂરા પાડનાર પુસ્તકોનું નિયમિત વાંચન કરીએ. બુદ્ધિ પ્રતિભાશાળી બનાવવા અને વ્યક્તિત્વ વિકાસ કરવા પુસ્તકોની આવશ્યકતા રહેલી છે. આવો, પુસ્તકો વાંચવા અને વહેંચવાનો સંકલ્પ કરીએ.
…
continue reading
Achman -. Health S1 | E22 કોરોના હજી ગયો નથી ત્યારે ' પહેલું સુખ તે જાતે નર્યા ' ના આરોગ્યમય વિચાર સાથે કોરોનાની ગાઇડલાઈન નું પાલન કરીએ. સ્વસ્થ રહીએ.
…
continue reading
Aachman - ' વન ' S1 | E21 ' વૃક્ષમાં વાસુદેવ ' ના મંત્રને સાકાર કરીએ.🌳વૃક્ષ વાવીએ - ઉછેરીએ અને જીવન બચાવીએ.🌳 અચૂક સાંભળશો.
…
continue reading
Aachman - Student S1 | E20 ઉત્તમ વિચારો સાથે ચાલવા જરૂર છે ઉચ્ચ આદર્શો અને યોગ્ય આચરણની. ધીરજ અને એકાગ્રતાથી અભ્યાસ કરે તે જ સાચો વિદ્યાર્થી.
…
continue reading
Aachman - Spring S1 | E19 વસંપંચમીના દિવસોમાં જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતી મા ને વંદન કરી બાલદેવો માટે પ્રવૃત્ત થઈએ. પ્રભુ સૌના જીવનમાં વસંત ખીલવે તેવી શુભેચ્છાઓ.
…
continue reading
Aachman -Martyrdom S1 | E18 ભારત દેશના વીર સપૂતોએ આપેલ બલિદાનને યાદ કરવાનો અને તેમના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો દિવસ એટલે શહીદ દિન. આજે તેમની શહાદતની સ્મૃતિમાં બે મિનિટનું મૌન તો પાળીએ, પણ અત્યાચારો અને દમન સામે મૌન તોડીએ. શહીદોની શહાદતને વંદન.
…
continue reading
Aachman - Vivekanand S1 | E17 માનવજાતને યોગ્ય સમયે યોગ્ય. જીવન સંદેશ. પહોચાડવાનું કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યું હતું. સ્વાર્થત્યાગ, અહંકારનો લોપ, સમાનતાના વિચારો સાથે 'હૃદયના શિક્ષણ' પર ભાર મૂકનાર સ્વામીજીને શત શત વંદન.
…
continue reading
૪ થી જાન્યુઆરી એટલે ' બ્રેઈલ ડે. ' દ્રષ્ટિવિહીન વ્યક્તિઓ માટે નવી જ ક્ષિતિજનું સર્જન કરનાર પ્રખર બુદ્ધિમાન અને નેત્ર વિહિનોના જ્યોતિર્ધર એવા લૂઇ બ્રેઈલને યાદ કરવાનો દિવસ. દ્રષ્ટિ ગુમાવી દેનાર વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરવાનું ઉત્તમ કાર્ય કરનાર લૂઈને શતશઃ વંદન.
…
continue reading
Aachman - S1 | E15 તન અને મન એકબીજા સાથે જોડાયેલું છે ત્યારે મન પ્રફુલ્લિત રાખવા પણ સ્વાસ્થ્ય ( તંદુરસ્તી ) સારું હોવું આવશ્યક છે. રોજ અડધો કલાક યોગ, પ્રાણાયામ, કસરત કરી તંદુરસ્ત રહીએ.
…
continue reading
Aachman - Disability S1 | E14 દિવ્યાંગ હોવું એ અભિશાપ નથી. તેમને સુષુપ્ત શક્તિઓ સાથે માન, સન્માનથી આગળ વધવાની તક આપીએ, પ્રેમ અને ભેદભાવ રહિત વાતાવરણ પૂરું પાડીએ, હુંફ અને પ્રેરણા સાથે તેમના અસ્તિત્વનો સ્વીકાર કરીએ.
…
continue reading
Aachman - Muchali Maa S1 | E13 ' બાળકોના ગાંધી ' એવા ગિજુભાઈ બધેકાએ સાચા અર્થમાં મૂછોવાળી માનો રોલ ભજવી બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો. શાળાઓને ' કલામંદિર ' અને શિક્ષકોને. ' વિજ્ઞાન શાસ્ત્રી ' માનનાર બાળ સાહિત્યના બ્રહ્મા ને શત શત વંદન... સૌને નવા વર્ષની શુભેચ્છા ઓ...
…
continue reading
Aachman - Unity S1 | E12 સામૂહિક જવાબદારી માટેની પ્રતિબદ્ધતા એટલે એક્તા. એક બનીએ - નેક બનીએ. એક્તા અને આદર્શોના રાહબર સરદાર પટેલને વંદન...
…
continue reading
Aachman - Shakti S1 | E11 શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. શક્તિ સ્વરૂપા મા જગદંબાના સતત આશીર્વાદ મળતા રહે તેવી આશા સાથે વિચારો માને જ અર્પણ...
…
continue reading
Aachman - સત્ય S1 | E10 સત્ય માટે જીદ ન હોય, આગ્રહ હોય. જીવમાત્રમાં રહેલો. ઈશ્વર જ સદાય સત્ય છે. વિશ્વાસના પાયા પર ટકી રહેલા સત્ય સાથે જીવીએ.
…
continue reading
Aachman - Shradhha S1| E9 જીવનમાં અજવાળું પાથરનાર શ્રદ્ધા રૂપી રસાયણ વડે આત્મવિશ્વાસ સાથે શંકા રહિત આગળ વધીએ. જેવી આપણી શ્રદ્ધા એવા આપણે બનીશું.
…
continue reading
Aachman - Teachers Day S1 | E8 શિક્ષક થવું એ દુર્લભમાં દુર્લભ ઘટના છે. ' માસ્તર ' ના બિરુદને ગૌરવ આપવા - મેળવવાનો લ્હાવો જતો ન કરાય. આવો, શિક્ષક હોવાના ગૌરવનું સન્માન કરીએ.
…
continue reading
ભાવાત્મક એક્તા અને 'મેરા ભારત મહાન' ના નારા સાથે સ્વતંત્રતા ટકાવવા જવાબદારીઓ નિભાવીએ મનને મજબૂત બનાવીએ - આત્મનિર્ભર બનીએ.
…
continue reading
ઉત્સાહના ઉમળકાને ધીરજથી સંભાળવાની કળા શીખવાનો સમય ચાલે છે ત્યારે તનથી સ્વસ્થતા અને મનથી મજબૂતી સાથે ઉતાવળા ન થતા... ધીરા સો ગંભીર ' બનીએ.
…
continue reading
લઘુ નહિ તે ગુરુ. ચાતુર્માસમાં પ્રભુ આરામ કરી રહ્યા છે ત્યારે આવો આપણા ગુરુની નજીક બેસીએ. તેમને જાણવા અને માણવાના દિવસ ગુરુ પૂર્ણિમાની ઘરે રહીને જ હર્ષભેર ઉજવણી કરીએ.
…
continue reading
વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આવો, સૌ પરિવાર સાથે જોડાઈ ઉજવણી કરીએ, મન અને તન મજબૂત બનાવીએ અને કોરોના જેવી મહામારીને ભગાડીએ.
…
continue reading
પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા અને પ્રણાલી મુજબ પ્રભુ પુષ્પ એવો મનુષ્ય યુગોથી ઈશ્વરીય શક્તિની આરાધના કરતો રહેલો છે. હકારાત્મક વિચારો પ્રગટાવનાર એવી પ્રાર્થનાની વાત રજૂ કરવામાં આવી છે.
…
continue reading
હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે. તેની સામે સૌ ઝઝૂમી રહ્યા છે ત્યારે એકતાનગર પ્રા. શાળાની બાળા પણ કોરોના વોરીયર્સ બની પોતાની વાત રજૂ કરી છે.
…
continue reading
આચમન કાર્યક્રમ અંતર્ગત આ પ્રથમ મણકામાં અમારી શાળાની વિવિધ પ્રવૃતિઓ અને સિદ્ધિઓ વિષે આછેરી ઝલક આપવમાં આવેલી છે.
…
continue reading